Mission Admission



મિશન એડમિશન
હાલમાં વિવિધ શાળા, કોલેજો, યુનીવર્સીટીમાં પ્રવેશની મોસમ ચાલી રહી છે ત્યારે આ પોસ્ટમાં વિવધ ન્યુઝ પેપર્સમાં આવેલ પ્રવેશ અંગેની માહિતી એક જ જગ્યા પરથી મળી રહે તેવો પ્રયત્ન અમે કર્યો છે. જેથી વિદ્યાર્થી અને વાલી મિત્રોને વધુ તકલીફ નહી પડે.
પ્રોફેશનલ કોર્સમાં ઈજનેરી કરતાં આ વર્ષે ડિગ્રી અને ડિપ્લોમાં ફાર્મસીમાં વધુ ક્રેઝ રહે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ઇજનેરીમાં ૪, જુને રજીસ્ટ્રેશન અને પીન વિતરણ બંધ થાય છે.
ક્રમ
પ્રવેશ જાહેરાતની વિગત
લીંક
૦૧
ડિગ્રી એન્જિનીયરીંગમાં ૩૪,૦૦૦ પીનની સામે માંડ ૨૫,૦૦૦નું રજીસ્ટ્રેશન
૦૨
B.Com, BBA, BCA સહિતના કોર્સ માટે રજીસ્ટ્રેશન
૦૩
ડિપ્લોમા ઇન હેન્ડલુમ ટેકનોલોજી કોર્ષમાં પ્રવેશ અંગે જાહેરાત
૦૪
ઈજનેરી સહિતના કોર્સમાં EWS કેવી રીતે લાગુ કરાશે?
૦૫
M.Com. માં પ્રવેશનો પહેલો રાઉન્ડ પૂરો. ૩,૬૫૩ બેઠકો ખાલી
૦૬
રાજ્યની કૃષિ યુનીવર્સીટીની જાહેરાત
પ્રવેશ માટે અલગ અલગ દાખલોની જરૂર પડશે, તેના માટેની અગત્યની પોસ્ટ: ક્લિક કરો
True Copyના નિયમો જાણવા અહી ક્લિક કરો