Mission Admission 04



Mission Admission 04

SSC અને HSC બોર્ડ પરીક્ષાઓના પરિણામો જાહેર થયા બાદ હાલ પ્રવેશ પ્રક્રિયાનો દોર શરુ થયો છે. ત્યારે પોસ્ટમાં વિવિધ ન્યુઝ પેપર્સમાં આવેલ પ્રવેશ અંગેની માહિતી એક જગ્યા પરથી મળી રહે તેવો પ્રયત્ન અમે કર્યો છે. જેથી વિદ્યાર્થી અને વાલી મિત્રોને વધુ તકલીફ પડે.
ડિગ્રી એન્જીનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની સમયમર્યાદા પૂર્ણ થઇ ચુકી છે. ડિગ્રી ઇજનેરીમાં ૩૩,૭૮૧ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેની સામે ફાર્મસીમાં ૧૫,૫૨૯ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આમ પ્રવેશ પ્રક્રિયા પહેલાં ડિગ્રી ઇજનેરીમાં ૩૮,૦૦૦ જેટલી બેઠકો ખાલી પડી છે. હવે તા ૧૦મી જુન ના રોજ સીટમેટ્રીક્સની જાહેરાત કરવામાં આવશે.
ક્રમ
પ્રવેશ સમાચારની વિગત
લીંક
૦૧
યુનિ.ની આર્ટ્સ,જર્નાલિઝમ કોલેજોમાં પ્રવેશ
૦૨
ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ શરુ થાય તે પહેલાં જ ૩૮,૦૦૦ બેઠકો ખાલી
૦૩
ફાર્મસીમાં ડબલ ધસારો
૦૪
ATD અને ફાઈન આર્ટસ કોલેજો પોતાની રીતે પ્રવેશ ફાળવી શકશે.
૦૫
ફાર્મસીની જેમ ઇજનેરીમાં પણ પ્રવેશની લઘુત્તમ લાયકાત દૂર કરો
૦૬
ઇજનેરીમાં પ્રવેશ બધાને આપો પણ પરીક્ષા પદ્ધતિ અઘરી કરો
૦૭
ટેકનીકલની આઠ કોલેજોને GTUની માન્યનતા નહી મળી
૦૮
ગુજ.યુનિ.ની કંટાળાજનક ધીમી પ્રવેશ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓ ત્રાહિમામ
૦૯
ખાનગી મેડિકલ કોલેજોમાં ૧૦% EWSનો અમલ થવા વિષે શંકા
૧૦
મફત યોજનાના પાઠ્યપુસ્તકો હજુ સુધી શાળાઓ સુધી પહોંચ્યા જ નથી.
૧૧
રાજ્યમાં ૧૦ જુનથી જ શાળાઓ ખુલશે : વેકેશન નહી લંબાવાય

Mission Admission : 01 પોસ્ટ જોવા અહી ક્લિક કરો
Mission Admission : 02 પોસ્ટ જોવા અહી ક્લિક કરો
Mission Admission : 03 પોસ્ટ જોવા અહી ક્લિક કરો
પ્રવેશ માટે અલગ અલગ દાખલોની જરૂર પડશેતેના માટેની અગત્યનીપોસ્ટ:ક્લિક કરો
True Copyના નિયમો જાણવા અહી ક્લિક કરો