Mission Admission 03



Mission Admission : 03
SSC અને HSC બોર્ડ પરીક્ષાઓના પરિણામો જાહેર થયા બાદ હાલ પ્રવેશ પ્રક્રિયાનો દોર શરુ થયો છે. ત્યારે પોસ્ટમાં વિવધ ન્યુઝ પેપર્સમાં આવેલ પ્રવેશ અંગેની માહિતી એક જગ્યા પરથી મળી રહે તેવો પ્રયત્ન અમે કર્યો છે. જેથી વિદ્યાર્થી અને વાલી મિત્રોને વધુ તકલીફ નહી પડે.
પ્રવેશપ્રક્રિયાની મોસમની સાથે સાથે ગુજરાત સરકાર દેશમાં સર્વપ્રથમ રાજ્યમાં સરકરી ભરતી અને શૈક્ષણિક પ્રવેશમાં આર્થિક પછાત વર્ગ – EWS માટે ૧૦%નો અમલ શરુ કર્યો છે. આ નિર્ણયથી OBC, ST, SC રિઝર્વેશનને અસર ન થાય તે મુજબ શૈક્ષણિક અભ્યાસક્રમોમાં ૨૨ થી ૨૫% બેઠકો વધારાઈ છે.
ક્રમ
પ્રવેશ સમાચારની વિગત
લીંક
૦૧
બી.એડ. અને લો કોલેજોમાં EWS વિના પ્રવેશ પ્રક્રિયા કરવી પડે તેવી સ્થિતિ
૦૨
મેડિકલ/ઈજનેરી સહિતના કોર્ષમાં ચાલુ વર્ષથી ૧૦% આર્થિક અનામતનો અમલ
૦૩
કોમર્સ સહિતની પ્રવેશ પ્રક્રિયામાં રિશફલિંગની માંગ
૦૪
ધો. ૯ અને ૧૧માં નાપાસ વિદ્યાર્થીઓની રીટેસ્ટ લેવા મંજૂરી
૦૫
૧૦% EWS રિઝર્વેશનથી MBBSની ૯૧૪ બેઠકો વધશે.
૦૬
ઈજનેરી સહિતના કોર્ષમાં ૨૫% સીટ વધારી ૧૦%EWSનો અમલ
Mission Admission : 01 પોસ્ટ જોવા અહી ક્લિક કરો
Mission Admission : 02 પોસ્ટ જોવા અહી ક્લિક કરો
પ્રવેશ માટે અલગ અલગ દાખલોની જરૂર પડશે, તેના માટેની અગત્યની પોસ્ટ:ક્લિક કરો
True Copyના નિયમો જાણવા અહી ક્લિક કરો