12 Sci Practical Time Table



12 Sci પ્રેક્ટિકલ પરીક્ષા
ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર થઈ ગયું છે. આ પરીક્ષા 15થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. 9 ફેબ્રુ.થી હોલટિકિટ ડાઉનલોડ થઈ શકશે. રસાયણ વિજ્ઞાનની પરીક્ષા બે ભાગમાં લેવાશે.
  • 15થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે પરીક્ષા
  • 9 ફેબ્રુઆરીથી હોલટિકિટ ડાઉનલોડ થઈ શકશે
  • રસાયણ વિજ્ઞાનની પરીક્ષા બે ભાગમાં લેવાશે
ધો.12 વિજ્ઞાન પ્રવાહના રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પ્રેક્ટિકલ પરીક્ષા 15થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે.~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઇટની મુલાકાત લો~વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ પરીક્ષા માટેની હોલટિકિટ 9 ફેબ્રુઆરીથી ડાઉનલોડ કરી શકશે. બોર્ડે પ્રેક્ટિકલ પરીક્ષા માટેનું પરિરૂપ જાહેર કર્યું છે, જે પ્રમાણે 2020ની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે.
વધુ માહિતી માટે અહિં ક્લિક કરો અથવા https://gseb.org/index.html વેબસાઈટ પર જાઓ તમને ટાઈમ ટેબલ અને અભ્યાસક્રમ તેમજ હોટ ટિકિટ મળી જશે.
શું હશે પરીક્ષામાં
રસાયણ વિજ્ઞાનની પ્રેક્ટિકલ પરીક્ષા બે ભાગમાં લેવાશે, જેમાં પહેલાં ભાગની પરીક્ષા વિદ્યાર્થીઓ પુસ્તક સાથે રાખીને આપી શકશે, જ્યારે બીજા ભાગ માટે વિદ્યાર્થીઓ પુસ્તક પોતાની પાસે રાખી શકશે નહીં. આ સાથે જ રસાયણ વિજ્ઞાનની પ્રેક્ટિકલ~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઇટની મુલાકાત લો~પરીક્ષાના પહેલા ભાગમાં વિદ્યાર્થીઓ પુસ્તક સિવાય, જ્યારે બીજા ભાગમાં વિદ્યાર્થીઓ પુસ્તક સાથે રાખી શકશે.

જ્યારે પ્રશ્ન- 5માં પ્રયોગને લગતા મૌખિક પશ્નો રહેશે. પ્રશ્ન- 6 પ્રયોગ નોંધપોથી પરથી માર્કિંગ થશે. ભૌતિક વિજ્ઞાનમાં બે પ્રયોગ માટે 20 ગુણ અને મૌખિક પ્રશ્નોના 6 ગુણ અને સર્ટિફાઇડ જર્નલના 4 ગુણ રહેશે. જીવ વિજ્ઞાનના પ્રેક્ટિકલ પરીક્ષા~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઇટની મુલાકાત લો~પણ નિયમ પ્રમાણે જ આયોજિત કરાશે. બોર્ડે વિષય પ્રમાણેના ગુણ વગેરે બાબતોની માહિતી પોતાની વેબસાઇટ પર જાહેર કરી છે.


બોર્ડ દ્વારા પ્રકાશિત
મુખ્ય વિષયોની બ્લુપ્રિન્ટ, પેપર સ્ટાઇલ, મોડેલ પેપર

10 Eng Mahesana P5



Mahesana District Paper Set
This English paper no. 05 is a part of the full paper set published by Mahesana District Secondary School Association, Mahesana. They have published 5 papers of each main subject i.e. Maths, Science, English and Social Science. So the student can get total number of 20 papers for thorough practice.
Please skip all text for file
A panel of experts from Universities/Colleges, Teachers Training Colleges and Schools have helped in preparing the manuscript of the subject. It is then reviewed by another panel of experts to suggest changes and filter out the mistakes, if any. 
The suggestions of the reviewers are considered thoroughly and necessary changes are made in the manuscript. Thus, the Textbook Board takes sufficient care in preparing an error free manuscript. The Board is vigilant even while printing the textbooks. 
======================
શિક્ષણ વિભાગ દ્વારા પ્રકાશિત ટોપર્સની આદર્શ ઉત્તરવહી



10 Eng Mahesana P4



Mahesana District Paper Set
This English paper no. 04 is a part of the full paper set published by Mahesana District Secondary School Association, Mahesana. They have published 5 papers of each main subject i.e. Maths, Science, English and Social Science. So the student can get total number of 20 papers for thorough practice.
Please skip all text for file
A panel of experts from Universities/Colleges, Teachers Training Colleges and Schools have helped in preparing the manuscript of the subject. It is then reviewed by another panel of experts to suggest changes and filter out the mistakes, if any. 
The suggestions of the reviewers are considered thoroughly and necessary changes are made in the manuscript. Thus, the Textbook Board takes sufficient care in preparing an error free manuscript. The Board is vigilant even while printing the textbooks. 
======================
શિક્ષણ વિભાગ દ્વારા પ્રકાશિત ટોપર્સની આદર્શ ઉત્તરવહી

Difference of Flag Hoisting



સ્વતંત્ર દિવસ અને ગણતંત્ર દિવસના ધ્વજવંદનમાં ફર્ક
હાલ આખું ભારત જશ્ન-એ-આઝાદીની તૈયારીમાં લાગ્યું છેકાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી રાષ્ટ્રીય ઉત્સવના દિવસને શાનદાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છેદેશના રાષ્ટ્રીય પર્વ પર તિરંગો ફરકાવવાનો રિવાજ છે અને સંવિધાન મુજબ દેશમાં કોઈપણ વ્યક્તિ ગમે ત્યારેગમે ત્યાં રાષ્ટ્રીય ધ્વજ કોઈપણ દબાણ વિના ફરકાવી શકે છે પરંતુ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ત્રિરંગો ફરકાવવામાં કેટલોક ફરક હોય છે.

15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ઝંડા ફરકાવવામાં શું ફરક હોય?

15 ઓગસ્ટના દિવસે રાષ્ટ્રીય ધ્વજને નીચેથી રસ્સી દ્વારા ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે પછી ત્રિરંગો ખોલીને ફરકાવવામા આવે છેજેને 'ધ્વજારોહણકહેવાય છેજેના માટે અંગ્રેજીમાં Flag Hoisting શબ્દ વાપરવામાં આવે છે, ~આ માહિતી કેતનસરની વેબસાઈટ પરથી લેવામાં આવી છે~જ્યારે 26 જાન્યુઆરીએ એટલે કે ગણતંત્ર દિવસના અવસર પર ઝંડો ઉપરથી જ બાંધેલો હે છેજેને ખોલીને ફરકાવવામાં આવે છેજેને ઝંડો ફરકાવવો કહીએ છીએજેના માટે અંગ્રેજીમાં Flag Unfurling શબ્દ વપરાય છે.
 
સ્વતંત્રતા દિવસ પર પીએમ કરે છે ધ્વજારોહણ
સ્વતંત્રતા દિવસ(15 ઓગસ્ટ)ના દિવસે મુખ્ય કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સામેલ થાય છેતેઓ લાલ કિલ્લા પર ધ્વજારોહણ કરે છે. જ્યારે ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી)ના દિવસે રાષ્ટ્રપતિ મુખ્ય કાર્યક્રમમાં સામેલ થાય છે, ~આ માહિતી કેતનસરની વેબસાઈટ પરથી લેવામાં આવી છે~26 જાન્યુઆરીને જો કે દેશમાં સંવિધાન લાગૂ થવાના ઉપલક્ષ્‍યમાં મનાવવામાં આવે છેઆ દિવસે સંવૈધાનિક પ્રમુખ રાષ્ટ્રપતિ ઝંડો ફરકાવે છેજ્યારે પ્રધાનમંત્રી દેશના રાજનૈતિક પ્રમુખ હોય છે. 
બધા જ કાર્યક્રમ લાલ કિલ્લાથી

સ્વતંત્રતા દિવસના દિવસે પ્રધાનમંત્રી લાલ કિલ્લેથી જ દેશને સંબોધિત કરે છે. જ્યારે ગણતંત્ર દિવસના દિવસે મુખ્ય કાર્યક્રમ રાજપથ પર થાય છે. ~આ માહિતી કેતનસરની વેબસાઈટ પરથી લેવામાં આવી છે~આ દિવસે રાષ્ટ્રપતિ રાજપથ પર ઝંડો ફરકાવે છે. ગણતંત્ર દિવસ પર રાજપથ પર વિવિધ પ્રદેશના ઝાંકિઓ નિકળે છેજે ગણતંત્ર દિવસનું મુખ્ય આકર્ષણ હોય છે.

ખાસ નોંધ : આ તમામ માહિતી અમને સોશિયલ મીડિયા થકી મળેલ છે તેથી જો આમાં કોઈ ક્ષતિ રહી જતી હોય તો અમારું ધ્યાન દોરશો. અમે રાષ્ટ્ર ધ્વજને સંપૂર્ણપણે માન આપીએ છીએ અને તેનું કોઈ પણ રીતે અપમાન કરવાની કોઈ પણ પ્રકારની ઇચ્છા ધરાવતા નથી. જો એવું કંઈક થતું હોય કે કોઈકની રાષ્ટ્ર ભાવનાને ઠેસ પહોંચતી હોય તો અમારું જરૂરથી ધ્યાન દોરશો. અમે જરૂરી સુધારાઓ આ પોસ્ટમાં ચોક્કસપણે કરીશું.

Model AnsBook Sanskrit (017)



Board Model Ans.Book : Sanskrit (017)
બોર્ડ આદર્શ ઉત્તરવહી : સંસ્કૃત (૦૧૭)
A panel of experts from Universities/Colleges, Teachers Training Colleges and Schools have helped in preparing the manuscript of the subject. 
Please Skip All Text For File
It is then reviewed by another panel of experts to suggest changes and filter out the mistakes, if any. The suggestions of the reviewers are considered thoroughly and necessary changes are made in the manuscript. Thus, the Textbook Board takes sufficient care in preparing an error free manuscript. The Board is vigilant even while printing the textbooks.
Some of the Reads have been adapted to suit the level of the students. The Textbook Board is thankful to all those who have helped in preparing this textbook. However, we welcome suggestions in improving the quality of the text book.
This textbook of Science for Class X is a continuation of our attempt in the Class IX Science textbook to comply with the guidelines of the National Curriculum Framework-2005. We had to work within a limited time frame and also had our own constraints coming in the way of this radical change.
======================
   

Board Model AnsBook Master



બોર્ડ આદર્શ ઉત્તરવહી
કોઇપણ ક્ષેત્રમાં વિચારોની અભિવ્યક્તિ સૌથી મહત્વની બાબત હોય છે, તમે તમારા વિચારો કઈ રીતે રજૂ કરો છો તેનાથી જ પરિણામ નક્કી થતું હોય છે. તેથી જ શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડ પરીક્ષાર્થીઓને માર્ગદર્શન મળી રહે કે પરીક્ષા દરમિયાન પોતાના જવાબોની રજૂઆત કેવી રીતે કરવી તે હેતુથી દરેક વિષયની ૩-૩ આદર્શ ઉત્તરવહીઓ પ્રકાશિત કરવામાં આવી છે. આ ઉત્તરવહીઓમાં લખાણ, અક્ષર કરતાં પણ લખવાની પદ્ધતિ વધુ મહત્વની છે તો તેના પર ધ્યાન આપશો. ઉત્તરવહીઓ જૂની છે પરતું “Old is Gold” પંકિત ને સાર્થક કરે તેવી છે.
======================

#
Subject
Link
1
Maths (012)
2
Science (011)
 
3
English (016)
 
4
Social Sci. (010)
5
Gujarati (001)
6
Sanskrit (017)

======================
બોર્ડ દ્વારા પ્રકાશિત નમૂનાના પ્રશ્નપત્રો

10 SOS English



SOS English Paper
The School Of Science is situated in Rajkot and Khanbhala. The SOS has published a useful paper set 2020 to get high result in S.S.C. Board. This paper set contains 3 question paper for Maths, Science, English and Social Science each. So the student can get total number of 12 papers for thorough practice.
Skip all text for PDF
Please Visit the website regularly for updates
 The revised and re-structured syllabus for Class X covers selected topics in the broad themes of— Materials, The World of the Living, How Things Work, Natural Phenomena and Natural Resources. We have interpreted the syllabus to present a coherent coverage of scientific concepts related to our daily life on the select topics.
Special care has been taken so that the rigour of science is not lost while simplifying the language. Difficult and challenging ideas, which are not to be covered at this stage, have often been placed as extra material in the boxes in light orange.
#
Subject
Link
1
English P1
2
English P2
 
3
English P3
 

======================

શિક્ષણ વિભાગ દ્વારા પ્રકાશિત આર્દશ ઉત્તરવહી

10 SOS Maths



SOS Maths Paper
The School Of Science is situated in Rajkot and Khanbhala. The SOS has published a useful paper set 2020 to get high result in S.S.C. Board. This paper set contains 3 question paper for Maths, Science, English and Social Science each. So the student can get total number of 12 papers for thorough practice.
Please Visit the website regularly for updates
Gujarat State Board of School Textbooks has prepared a new textbook as per the new curriculum developed by the Gujarat State Secondary and Higher Secondary Education Board which has been sanctioned by the Education Department of the Government of Gujarat. The textbooks of Standard are in accordance with the guidelines of N.C.F. (National Curriculum Framework) and N.C.E.R.T.
=====================
#
Subject
Link
1
Maths P1
2
Maths P2
3
Maths P3
=====================
બોર્ડ દ્વારા પ્રમાણીત

Board Duplicate Marksheet Online




બોર્ડનો આવકારદાયક નિર્ણય : ડુપ્લીકેટ માર્કશીટ
 
વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની ડુપ્લીકેટ માર્કશીટ લેવા માટે ગાંધીનગર સૂધી લાંબા થવાની જરૂર નહીં પડે. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટ ઘેરબેઠા જ મળી જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને હાલ તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ટેસ્ટિંગ સફળ થયા બાદ આ સિસ્ટમ વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મુકવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા ૧૯૫૨ થી લઈને અત્યાર સુધીની તમામ માર્કશીટનું ડિજીટાઇઝેશનનું કામ પૂર્ણ કરી દેવાયું છે. જેમાં અંદાજે પાંચ કરોડ કરતા વધુ માર્કશીટ ઓનલાઇન~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~ઉપલબ્ધ કરવાની કામગીરી પૂર્ણ થતા ટેસ્ટીંગની પ્રક્રિયા શરૂ કરાઇ છે. જેથી ટૂંક સમયમાં વિદ્યાર્થીઓને આ સિસ્ટમનો લાભ મળશે અને વિદ્યાર્થીઓ નાણાં અને સમયનો વ્યય થતો અટકશે.
શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષા બાદ પરિણામ જાહેર કરાઈ છે. ઘણા કિસ્સામાં વિદ્યાર્થીઓની માર્કશીટ ખોવાઇ જાય કે ફાટી જાય તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટ બોર્ડ દ્વારા આપવામાં આવતી હોય છે. ડુપ્લીકેટ માર્કશીટ માટે વિદ્યાર્થીએ ગાંધીનગર સ્થિત બોર્ડની કચેરી સુધી લાંબા થવું પડતું હતું. જ્યાં બોર્ડ દ્વારા વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલી માહિતીને મેન્યુઅલી ચકાસણી કરી બે કલાકમાં જ વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટ આપી દેવામાં આવતી હતી.~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~ શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા લેવાનું શરૂ કર્યું છે ત્યારથી લઈને અત્યાર સુધી એટલે કે ૧૯૫૨ થી લઈને અત્યાર સુધીની તમામ ધોરણ 10 અને ધોરણ 12 ની માર્કશીટ નું ડિજીટાઇઝેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે પાંચ કરોડ જેટલી માર્કશીટના ડિજીટાઇઝેશન ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે વિદ્યાર્થીઓને ઘેર બેઠા માર્કશીટ મળી જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આદર્શ ઉત્તરવહી                           12 પ્રેકટીસ પેપર
      ======================

10 SOS Science



SOS Science Paper
The School Of Science is situated in Rajkot and Khanbhala. The SOS has published a useful paper set 2020 to get high result in S.S.C. Board. This paper set contains 3 question paper for Maths, Science, English and Social Science each. So the student can get total number of 12 papers for thorough practice.
Please Visit the website regularly for updates
Skip all Text for Paper Link
Gujarat State Board of School Textbooks has prepared a new textbook as per the new curriculum developed by the Gujarat State Secondary and Higher Secondary Education Board which has been sanctioned by the Education Department of the Government of Gujarat. The textbooks of Standard are in accordance with the guidelines of N.C.F. (National Curriculum Framework) and N.C.E.R.T.
Some of the Reads have been adapted to suit the level of the students. The Textbook Board is thankful to all those who have helped in preparing this textbook. However, we welcome suggestions in improving the quality of the text book.

#
Subject
Link
1
Science P-01
2
Science P-02
3
Science P-03