Board Exam 2021



બોર્ડ પરીક્ષા ૨૦૨૧

કોવીડ-૧૯ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે ધોરણ ૯ થી ૧૨ ની પરીક્ષા પદ્ધતિમાં કરવામાં આવેલ ફેરફાર અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ના નીચે દર્શાવેલ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર અને નમૂનાના પ્રશ્નપત્રો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. જે આ સાથે સામેલ છે. ઉક્ત પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર અને નમૂનાના પ્રશ્નપત્રો માત્ર શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે જ અમલમાં રહેશે. ઉક્ત પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર અને નમૂનાના પ્રશ્નપત્રો પોતાના તાબાની તમામ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓને ધ્યાન તથા અમલ સારું મોકલી આપવા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓને જણાવવામાં આવ્યું છે. ધોરણ ૯ અને ૧૧ ના વિષયો તેમજ ધોરણ-૧૦ અને ૧૨ના બાકી રહેતા વિષયોના પરિરૂપની વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે.

આ યાદીમાં અપડેટ્સની પ્રક્રિયા ચાલુ છે.

ક્રમ

ધો. ૧૦

ધો. ૧૨ (સામાન્ય પ્ર)

ધો. ૧૨ (વિજ્ઞાન પ્ર)

ગુજરાતી (FL)(01)

ગુજરાતી (FL)(01)

ગણિત (50)

ગુજરાતી (SL) (13)

ગુજરાતી (SL) (08)

રસાયણ વિજ્ઞાન (52)

હિન્દી (FL) (02)

હિન્દી (FL)(02)

ભૌતિક વિજ્ઞાન (54)

હિન્દી (SL) (14)

અંગ્રેજી (FL)(06)

જીવવિજ્ઞાન (56)

અંગ્રેજી (FL)(04)

અંગ્રેજી (SL)(13)

ગુજરાતી (FL) (01)

અંગ્રેજી (SL)(16)

સંસ્કૃત (129)

હિન્દી (FL) (02)

વિજ્ઞાન (11)

અર્થશાસ્ત્ર (22)

હિન્દી (SL) (09)

ગણિત (12)

વાણીજ્ય વ્યવસ્થા અને સંચાલન (46)

અંગ્રેજી (06)

સામાજીક વિજ્ઞાન (10)

નામાના મૂળતત્વો (154)

અંગ્રેજી (13)

૧૦

સંસ્કૃત (17)

મનોવિજ્ઞાન (141)

સંસ્કૃત (129)

૧૧

 

ઇતિહાસ (29)

કમ્પ્યુટર અધ્યયન (331)

૧૨

 

ભૂગોળ (148)

 ગુજરાતી (SL)(08)

૧૩

 

તત્વજ્ઞાન (136)

 

૧૪

 

સમાજશાસ્ત્ર (139)

 

૧૫

 

રાજ્યશાસ્ત્ર (23)

 

૧૬

 

આંકડાશાસ્ત્ર (135)

 

બોર્ડ પરીક્ષા સુધી આ પોસ્ટ સમયાંતરે અપડેટ થતી રહેશે.

તો આ પોસ્ટને બુકમાર્ક કરી રાખશો.

ઓફિસીઅલ પરિપત્ર જુઓ


=========================