Scholarship Master



સરકારી શિષ્યવૃત્તિ

મિત્રો સરકારશ્રી દ્વારા સમયાંતરે વિવિધ પ્રકારની શિષ્યવૃત્તિઓ જાહેર કરવામાં આવતી હોય છે. રાજ્યના અને દેશના મોટા ભાગના લોકોને એમ જ છે કે શિષ્યવૃત્તિ તો માત્ર અમુક જ્ઞાતિના લોકોને મળે...પરંતુ એવું નથી શિષ્યવૃત્તિ એટલે કે Scholarship......જે સ્કોલર છે, હોંશિયાર છે તેના માટે પણ સરકારશ્રીની ઘણી બધી યોજનાઓ છે. તમે તમારી બુદ્ધિ પ્રતિભા સાબિત કરો અને સરકાર પાસેથી સારા પ્રમાણમાં આર્થિક લાભ મેળવી શકો છો. (વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટની મુલાકાત લો) ઘણા બધાને એવું પણ હોય છે કે આ બધી યોજનામાં આવક-જાતિનો બાધ તો હોય જ....પરંતુ એવું પણ નથી. તમારે માત્ર ને માત્ર તમારા ટેલેન્ટના દમ પર આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને બતાવવાનું હોય છે.
અહી સરકારશ્રી દ્વારા અને વિવધ સંસ્થાઓ દ્વારા જાહેર કરવામાં અલગ અલગ સ્કોલરશીપ યોજનાઓની માહિતી આપવામાં આવી છે.
ક્રમ
સ્કોલરશીપનું નામ: સંસ્થા
તારીખ
૦૧
પ્રાથમિક શિષ્યવૃત્તિ (PSE): રાજ્ય પરીક્ષા બોર્ડ
૦૨
માધ્યમિક શિષ્યવૃત્તિ (SSE): રાજ્ય પરીક્ષા બોર્ડ
૦૩
સ્વામી વિવેકાનંદ ક્વિઝ: રામકૃષ્ણ આશ્રમ
૦૪
દિન દયાલ સ્પર્શ: ભારતીય ટપાલ વિભાગ
૦૫
GKIQ : વિકાસ વર્તુળ ટ્રસ્ટ
૦૬
એન્જિનીયરીંગ માટે સ્કોલરશીપ: DRDO
Coming Soon
૦૭
ધો. ૧૦ના વિદ્યાર્થીઓ માટે NTSE
૦૮
પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ : 
૦૯
વિજ્ઞાન પ્રતિભા શોધ કસોટી: NCERT

આજ પ્રકારની વિવિધ અપડેટ્સ માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા સંપર્ક કરો
(આ સુવિધા સંપૂર્ણ પણે ફ્રી છે)